ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવાનાં બદલે ભાજપ સરકારે કૂટનીતિ અપનાવતાં જીએસટીની : 06-09-2017
· જીએસટી અનિશ્ચિતતાનાં કારણે ડ્રીપ નહીં મળતાં ખેડૂતોને વીજ જોડાણ નહીં આપતી ભાજપ સરકાર
· ભાજપ સરકારે ખેડૂત વિરોધી નીતિ બંધ કરી ડ્રીપ અને નવાં વીજ જોડાણ તાત્કાલિક આપવા જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ
ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવાનાં બદલે ભાજપ સરકારે કૂટનીતિ અપનાવતાં જીએસટીની ટકાવારીની અનિશ્ચિતતાનાં કારણે ડ્રીપ નહીં મેળવી શકતા ખેડૂતોને વીજ જોડાણથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો