ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ 28-09-2020

  • ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા.
  • ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
  • મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. : શ્રી અમિત ચાવડા
  • કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી પરેશ ધાનાણી
  • કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરો : કોંગ્રેસ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note