ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા : 10-02-2017

  • ખેડૂતોને પાયમાલ કરનાર ભાજપ સરકાર વિના વ્યાજે ધિરાણ આપે.
  • ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

ખેડૂતવિરોધી ભાજપ સરકારની છેતરામણી નીતિરીતિનાં કારણે ખેડૂતોની આવક બમણી થવાનાં બદલે પાયમાલ થયેલાં ધરતીપૂત્રો આત્મહત્યા કરી રહ્યાં હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ અને ઉત્તરપ્રદેશનાં ચૂંટણી ઢંઢેરામાં કિસાનો માટે ઠાલાં વચનો આપનાર ભાજપ સરકારે ગુજરાતમાં નોટબંધી પછીની દયનીય Âસ્થતિમાં ખેડૂતોનાં દેવાં માફ કરી મોતને વ્હાલું કરનાર કિસાનોને રૂપિયા ૧૦ લાખનું વળતર આપવું જાઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note