ખેડુતો સંવેદના યાત્રા : 29-06-2019

  • ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા “ખેડુતો સંવેદના યાત્રા” ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર યાત્રા
  • મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, નકલી બિયારણ – દવા કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, સુક્ષ્મ સિંચાઈમાં કૌભાંડ જાણે કૌભાંડોની હારમાળા
  • સરકાર ખેડુતોના નામે કૌભાંડની ખેતી કરી રહી છે
  • કૌભાંડના સબુત સાથે ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર યાત્રા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Yatra Route pdf

Route Commitee pdf