ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી : 15-04-2017

પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note