ખેડામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

– જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલાં યુવાનોને પોલીસે અટકાવતાં મામલો ગરમાયો
ખેડા : શિક્ષિત બેરોજગારને નોકરી આપવાના ભાજપ સરકારે કરેલા વાયદા પૂર્ણ નહી કરવાના મુદે ખેડા િજલ્લા યુવા કોંગેસ દ્વારા શુક્રવારે િજલ્લા કલેકટર કચેરીને ઘેરાવો કરીને ઊગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. આ સમયે કાર્યકરોને કલેક્ટર કચેરીમાં નહીં પ્રવેશવા દેવાતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતું.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-congress-friction-between-youth-activists-and-police-at-kheda-5077194-PHO.html?OF6