કોલેજની વિદ્યાર્થી સમિતિના ઇલેકશનમાં NSUI મેદાન માર્યું
સુરત જિલ્લાની તથા તાપી જિલ્લાની કોલેજોમાં યોજાયેલી જનરલ સેક્રેટરીની ચુંટણીમાં આજરોજ “માંડવી”, “બારડોલી” અને “વ્યારા” કોલેજોમાં ABVP ના સુપડા સાફ કરી N.S.U.I નો ભવ્ય વિજય થયો.
માંડવી કોલેજમાં N.S.U.I ના “સંજય ચૌધરી” ને 36 માંથી 33 મતે વિજય.
બારડોલી આર્ટ્સ – કોમર્સ કોલેજમાં N.S.U.I ના “પવન ઠોલે” નો 1 મતે વિજય.
બારડોલી સાયન્સ કોલેજમાં N.S.U.I નો “પાથૅ ગોહિલ” બિનહરીફ થયો.
વ્યારા “આર્ટ્સ – કોમર્સ” કોલેજમાં N.S.U.I ના “સંજય ચૌધરી” ને 42 માંથી 35 મત મળ્યા.