કોરોના મૃતકના પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી : 21-01-2022

  • કોરોના મૃતકના પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી
  • સહાય માટે ભાજપ સરકાર તારીખ પે તારીખ કરીને સમય બરબાદ કરી મૃતક પરિવારોને અન્યાય કરી રહી છે.
  • કોરોનાની ગંભીર મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી.

વૈશ્વિક મહામારી કોરોનામાં ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવા, સારવાર સહિતની સુવિધા પુરી પાડવાની ભાજપ સરકાર પાસેની આશા ઠગારી નીવડી કોરોનામાં ટેસ્ટીંગના આંકડા, મોતના આંકડા છુપાવવા, સંક્રમિતોના આંકડા છુપાવવાની કામગીરીમાં સરકાર વ્યસ્ત રહી. ભાજપ સરકારના અણઘડ વહિવટ અને ગુન્હાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં ત્રણ લાખ કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note