કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા : 09-09-2021

  • કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા
  • સત્તાવાર યાદી મુજબ કુલ ૧૩૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા છે. બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ ૧૦,૦૮૨ જાહેર કર્યો
  • નિરાધાર બાળકોની સંખ્યા ૧૩,૦૦૦ એનો અર્થ, કોરોના કાળમાં મૃત્યુ આંક છુપાવવાની રાજ્ય સરકારની રમત ખુદ રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં ખુલી પડી

ભાજપ સરકાર દ્વારા કોરોના કાળમાં મૃત્યુના આંકડા છૂપાવવાની સતત રમત ચાલી રહી છે. પણ આજે ખુદ રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં જ કોરોનામાં મૃત્યુના આંકડાની સાચી હકીકતો જાહેર થઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note