કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ : 27-07-2021
કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વાતો કરતી ભાજપા સરકારની આરોગ્ય નીતિની છેલ્લા બે વર્ષમાં પોલ ખુલ્લી પડી ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો