કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, આયોજનના અભાવ : 06-01-2022

  • વૈશ્વિક મહામારી કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી નિષ્ફળ કામગીરી, આરોગ્ય તંત્રની અસુવિધા અને મૃતકોના સાચા આંકડા શ્વેતપત્ર રૂપે જાહેર કરે : શ્રી જગદીશ ઠાકોર
  • કોરોનાના વધતા જતા કેસો, ત્રીજી લહેરના ડર વચ્ચે ગુજરાતના હિતમાં વારંવાર ‘વાયબ્રન્ટ’ બંધ રાખવાની કોંગ્રેસ પક્ષની માંગને આખરે અસંવેદનશીલ ભાજપ સરકારે સ્વિકારવી પડી : શ્રી જગદીશ ઠાકોર
  • ગુજરાતની જનતાને કોઈ હાલાકી કે મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ‘કન્ટ્રોલ રૂમ’ શરૂ કરશે : શ્રી જગદીશ ઠાકોર

કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, આયોજનના અભાવ અને આરોગ્ય સેવાની નિષ્ફળતા, અણઘડ વહિવટને પગલે ગુજરાત અને દેશના લાખો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમીક્રોન અને ત્રીજી લહેરનું આગમન થયું છે. કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી નિષ્ફળ કામગીરી, આરોગ્ય તંત્રની અસુવિધા અને મૃતકોના સાચા આંકડા શ્વેતપત્ર રૂપે જાહેર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note