કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના સ્વજનોને ન્યાય અપાવવા : 15-12-2021
- હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે‘ગુજરાતનાં નાગરીકો’, આ છે ભાજપ સરકારનું ગુડ ગવર્નન્સ મોડલ : શ્રી જગદીશ ઠાકોર
- અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા.
- કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા
કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના સ્વજનોને ન્યાય અપાવવા રાજ્યપાલશ્રી – રાષ્ટ્રપતિશ્રી સુધી સમગ્ર વિગતો સાથે રજુઆત કરાશે તે અંગે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો