કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે : 20-04-2021
કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં લાઈનો લાગે છે, હોસ્પિટલોમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સમાં ફોન કર્યા પછી આઠ-આઠ કલાક આવતી નથી. ઈન્જેક્શનોના કાળા બજાર થાય છે, ઓક્સીજન ન મળવાથી દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપીને મદદરુપ થવાને બદલે ગુજરાત સરકાર પોતાના મળતીયાઓને લૂંટ કરવા લાઇસન્સ આપી રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો