કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ : 18-11-2021

  • લોકડાઉન – કોરોનાકાળમાં સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ ચાઉં થઈ ગયું.
  • ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા – કાળાબજારીયા – સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી?
  • કાળાબજારીયા – સંગ્રહખોરો – અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર – કામકાજ કરી રહ્યાં છે: ડૉ. મનિષ દોશી
  • સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના કોરોના કાળમાં રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે સરકાર કેમ મૌન? તેવા પ્રશ્ન સાથે રાજ્ય વ્યાપી કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને અસરકારક પગલા ભરાય તેવી માંગ: ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note