કોમી એખલાસના પ્રતિક વસંત રજબની પૂણ્યતિથી : 01-07-2016
કોમી એખલાસના પ્રતિક વસંત રજબની પૂણ્યતિથીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વસંત રજબ ચોક, જમાલપુર ખાતે પુષ્પાંજલી કરી હતી. અમદાવાદ શહેર અને ગુજરાત અને દેશ માટે પણ અનેરા કોમી એખલાસના પ્રતિક વસંત રજબ નવી પેઢી માટે પ્રેરણા સમાન છે. વસંત રજબ ચોક, જમાલપુર ખાતે વસંત રજબની પૂણ્યતિથી નિમિત્તે દાણીલીમડાના ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર અને સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી કોમી એખલાસ માટે બલિદાન આપનાર વસંત રજબની યાદને તાજી કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો