કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી ‘‘જન ચેતના’’ અભિયાન. : 05-07-2021
- મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના નાગરીકો – પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી‘‘જન ચેતના’’ અભિયાન.
- પેટ્રોલ – ડીઝલની એક્સાઈઝની આવક ઈન્કમટેક્ષ અને કોર્પોરેટર ટેક્ષને પણ વટી ગઈ, મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસનું રાજ્ય વ્યાપી જન સંપર્ક અભિયાન.
મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના નાગરીકો – પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી તા. ૧૭ જુલાઈ ‘‘જન ચેતના’’ અભિયાનની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો