કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ : 14-11-2021
- ભારતના પ્રથમ વડાપ્રધાન ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતીએ બાલવાટીકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા તથા આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી.
- ભારતના વિકાસનો પાયો નાખવાનું કોઈએ કામ કર્યું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ છે: અમિત ચાવડા
- સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાની જાગૃતિ સાથે સરકારનાં નિષ્ફળ શાસનનેઉજાગર કરવા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા અમદાવાદથી ઘેર ઘેર જઈને સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો