કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા : 26-09-2022
આધ્યાશક્તિ “મા”ની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા વિષે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર એ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં “માં” ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો