કોંગ્રેસ પક્ષનું વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધી મંડળ તા. ૨૧.૮.૨૦૧૬ ના રોજ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપશે. : 19-08-2016
અમદાવાદ “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને દલિત સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. કરશનદાસ સોનેરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી નૌષાદ સોલંકી, ધારાસભ્યશ્રી મણીભાઈ જે. વાઘેલા, શ્રી પી. કે. વાલેરા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો