કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 19-04-2018
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી તા. ૨૦-૪-૨૦૧૮ ને શુક્રવાર સવારે ૯-૦૦ કલાકે ઘાંચીની વાડી, નગરપાલિકા સામે, નવસારી અને બપોરે ૨-૦૦ કલાકે હરિધ્યાન સમૃધ્ધિ ભવન, ગંગાધરા હાઈસ્કૂલની સામે, બારડોલી, ગંગાધરા તા. પલસાણા જિ. સુરત ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો