કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લા : 30-05-2017

અમુક ગામોમાં જઈને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બાબરા-લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સોનિયાજી – રાહુલજી એ ફરીથી પ્રમુખ બનાવ્યો અને આપના દર્શન બદલ આભાર. ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. કોંગ્રેસે ગુજરાતમાં ૧૯૪૭ થી મુંબઈ ૧૯૬૦ ગુજરાતની રાજ્યની સ્થાપના થઈ હતી. ભાજપના શાસનમાં સામાન્ય માણસ, ખેડૂતો પોતાની મુશ્કેલીઓની રજૂઆત પણ કરી શકતો નથી. જ્યારે કોંગ્રેસના શાસનમાં સામાન્ય માણસ, ગરીબ હોય કે પછી ખેડૂત પોતાની મુશ્કેલીઓની રજૂઆત કરી શકતો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note