કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ચાર સભ્યોને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ : 12-12-2015
તા. 12/12/2015 ના રોજ વઢવાણ નગરપાલિકાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનો આદેશ (વ્હીપ) આપેલો. છતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશની અવગણના કરીને કોંગ્રેસના ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારને મત આપ્યો છે. જેને પક્ષ ગંભીર અશિસ્ત માને છે અને તેથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ચાર સભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો