કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની રજૂઆત રાજ્ય સરકારે ૪૫ તાલુકાઓને અછતની સ્થિતિ હેઠળ લાભ : 17-11-2018
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરીકોના હિતમાં અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવા માટે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની વારંવાર રજૂઆત બાદ અંતે રાજ્ય સરકારે ૪૫ તાલુકાઓને અછતની સ્થિતિ હેઠળ લાભ આપવાની કરેલી જાહેરાતને આવકાર સાથે તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત ૯૬ તાલુકાના લાખો અસરગ્રસ્તોને પૂરતી સહાય શરૂ કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો