કોંગ્રેસ ન હો’ત તો ? : 09-02-2022
દેશ સામે આવી કલ્પના મુકીને પોતાના પક્ષ કે સરકારની સરેઆમ નિષ્ફળતા અને અક્ષમ્ય ઘટનાઓને ઢાંકવા માટે તેમજ જનતાની આંખમા ધુળ નાખવા માટે લોકતંત્રનુ પવિત્ર મંદિર સંસદ ભવનનો સહાર લેવો તે દુખદ ….
આ’તો ખુલ્લી ચચાઁનો વિષય છે….કોણ શુ કરી ગયા અને કોણ શુ કરી રહ્યુ છે…..
થોડાક જ ભુતકાળમા જઇને વિચાર કરીએ કે ભાજપાને શાસનનો પ્રથમ દિવસ જોવા તેના નેતાઓએ કેવા કેવા ધતીંગો અને ભવાડા કરીને કેવા અંજામો આપ્યા હતા અને પછીનુ બધુ ગુજરાત અને દેશની જનતા જાણે છે આજે જનતા/વેપારીઓ/ ઉદ્યોગગૃહો કે અધિકારી વગઁમા જાણે એક ભયનો માહોલ બન્યો છે, આ ભાજપાની તો કૃપા છે, એટલે એક વિચાર એવો પણ આવે કે કાશ ભાજપા જ ન હો’ત તો ….?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો