કોંગ્રેસ દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ : 10-03-2017
વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સિધ્ધ કરે.
કોંગ્રેસ દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહજી સોલંકીએ જણાવ્યું છે કે, દરેક વિદ્યાર્થી કોઈપણ જાતનો ડર રાખ્યા વિના ધૈર્યપૂર્વક પરીક્ષા આપીને શુભત્વ ધારણ કરો અને કારકીર્દી યશસ્વી બનશે એવી આત્મશ્રદ્ધા ધરાવું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો