કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ત્રીજા દિવસે : 13-11-2017

  • કાળકા મંદિર, રાણકી વાવ પાસેના વીરમાયા સ્મારક, વરાણા ખોડિયાર માતા અને શંખેશ્વરમાં જૈન મંદિર ખાતે દર્શન.
  • શ્રી રાહુલ ગાંધીએ મા બહુચરાજી અને મા ખોડિયારના દર્શન “જનતાનું ભલું કરવાની પ્રાર્થના” કરી.
  • હું શિવભક્ત છું. શ્રી રાહુલ ગાંધી
  • કોંગ્રેસ પક્ષની સરકાર આવતા જ દલિતોના મુદ્દા-પ્રશ્નો ઉકેલશે – શ્રી રાહુલ ગાંધી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ત્રીજા દિવસે સોમવારે પાટણમાં કાલિકામૈયા અને વીરમાયાના દર્શન, 9-30 વાગે રાણકી વાવ, 10 વાગે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note