“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ : 16-03-2017

“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની એક બેઠક યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ૨૦મી માર્ચ સોમવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note