કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા : 12-09-2022
- ૨૭ વર્ષના ભાજપના શાસનમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને હળહળતો અન્યાય : અમિત ચાવડા
- હવે કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા
- આદિવાસી – દલિત – માઈનોરીટી – ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નિયમીત મળતી નથી અને ગુજરાતમાં ફ્રીશીપ કાર્ડની યોજના પણ બંધ કરી દેવામાં આવી છે : જીગ્નેશ મેવાણી
- નોકરીઓમાં અનામતનો લાભ ન મળે તેના માટે કોન્ટ્રાક્ટ પધ્ધતિ અમલમાં મુકી દેવામાં આવી છે : રૂત્વિક મકવાણા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો