કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા : 12-06-2020

  • કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા

કોરોના મહામારી સામે લડવામાં, લોકોના જીવ બચાવવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ ભાજપ સરકાર લોકશાહી મુલ્યોને બાજુ પર મુકીને શામ- દામ- દંડ ભેદની નીતિથી ચૂંટણી જીતવાના પ્રયત્નોમાં લાગી છે. કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાની લાલચ, દબાણ અને બ્લેકમેઈલીંગ કરવામાં આવે અને તો પણ ના ઝુકે તો સત્તાના જોરે ડરાવવાનો – ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઉનાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશને રાજ્યની ભાજપ સરકાર પોલીસ મારફતે હેરાનગતી કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note