કેમીકલ, ડાઈસ્ટફ સહિતના ઊદ્યોગોનું હબ ગણાતા ગુજરાતમાં પ્રદુષણ : 09-08-2019
કેમીકલ, ડાઈસ્ટફ સહિતના ઊદ્યોગોનું હબ ગણાતા ગુજરાતમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ‘સભ્ય સચિવ’નું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. એક તરફ રૂપાણી સરકાર ત્રણ વર્ષની ઊજવણી સરકારી ખર્ચે મોટા પાયે કરી રહી છે અને બીજી બાજુ વહીવટીતંત્રમાં મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. રાજ્યમાં વહીવટીતંત્રમાં મહત્વની ખાલી જગ્યાને લીધે પ્રજાલક્ષી કામો – નિર્ણયો અટકી પડે છે અથવા તો વિલંબ થાય છે ત્યારે, રાજ્યમાં ‘પોલીસી પેરાલીસીસ’, ‘અનિર્ણાયકતા’ તાકીદે દૂર કરી વહીવટી તંત્રમાં પૂર્ણ કક્ષાના અધિકારીઓને મુકવાની માંગ કરતા કોંગ્રેસના ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો