કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા : 01-02-2020

  • કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા
  • સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે “એસેમ્બલ ઈન્ડિયા” નામની નવી લોલીપોપ:અમિત ચાવડા
  • કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન – વન ટેક્ષ” ની વાત કરવાવાળી ભાજપ સરકાર પોતાની જુની ઐતિહાસિક “ટુ નેશન થીયરી” ની જેમ હવે “ટુ ટેક્ષ થીયરી” દાખલ કરી રહી છે : અમિત ચાવડા
  • કોંગ્રેસની ભૂતકાળની સરકારોએ મહામહેનતે ઉભી કરેલી રાષ્ટ્રીય સંપત્તિઓ મોદી સરકાર ડીસઈન્વેસ્ટમેન્ટના નામે ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે : અમિત ચાવડા
  • બજેટમાં બધી જ યોજના પીપીપી મોડલ દાખલ કરી મોદી સરકાર હવે દેશની જનતાની તમામ જવાબદારીઓમાથી હાથ ઉંચા કરી હવે બોજો જનતા ઉપર નાખવા માંગે છે અને સાથોસાથ મહામુલી રાષ્ટ્રીય સંપત્તિને ઉદ્યોગપતિઓને પધરાવવા માંગે છે : અમિત ચાવડા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note