કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર : 01-02-2023

દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજીબાજુ સીમિત લોકો માટે મદદકર્તા કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD_01-02-2023