કેન્દ્રીય નાણાંમંત્રી રાજકોટમાં “અરાજક્તા” શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસ પર કરેલી ટીપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા : 20-11-2017
- કેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપ સરકારની દિશાવિહીન આર્થિક નિતીના કારણે દેશમાં ઉભી થયેલા આર્થિક અરાજક્તા માટે જવાબદાર કોણ? નાણાંમંત્રીશ્રી જવાબ આપે.
- નોટબંધી અને જીએસટીના કારણે ઉભી થયેલ આર્થિક અરાજક્તા માટે જવાબદાર કોણ? નાણાંમંત્રીશ્રી જવાબ આપે.
સમગ્ર દેશમાં ભાજપ સરકારની દિશાવિહીન આર્થિક નિતી અને ખાસ કરીને નોટબંધી અને જીએસટીના અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળતાને લીધે ઉભી થયેલ આર્થિક અરાજક્તા માટે જવાબદાર કેન્દ્રીય નાણાંમંત્રી રાજકોટમાં “અરાજક્તા” શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસ પર કરેલી ટીપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો