કેન્દ્રની મોદી સરકારે રાજયોને નાણાકીય ફાળવણીમાં ઘટાડો તે વહીવટી નિષ્ફળતા છે. : 13-01-2019
- કેન્દ્રની મોદી સરકારે રાજયોને નાણાકીય ફાળવણીમાં ઘટાડો તે વહીવટી નિષ્ફળતા છે.
- કેન્દ્રની યુપીએ સરકારે ૨૦૦૪ થી ૨૦૧૪માં ગુજરાતને વધુ નાણાની ફાળવણી કરી હતી, જયારે મોદી સરકારે ચાર વર્ષમાં નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે.
- નાણા પંચ દ્વારા નક્કી રખાયેલી નાણાકીય ફાળવણી કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચેના સમન્વયની વ્યવસ્થા છે.
- ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય અંગે જવાબ આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો