કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકાર વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીએ : 28-04-2018
કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકાર વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીએ દેશના દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓને વ્યાજબી ફી માં ઉત્તમ શિક્ષણ મળે તે માટે દરેક રાજ્યમાં કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના અન્વયે ગુજરાતને ૨૦૦૯ સેન્ટ્રલ યુનિવર્સિટીની ફાળવણી કરી. સેન્ટ્રલ યુનિવર્સિટી માટે નિયમો અનુસાર તમામ ફેકલ્ટીના પગાર, તમામ બાંધકામ સહિત શોધ-સંશોધન લઈ કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. જ્યારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે જરૂરી જમીન જે તે રાજ્ય સરકારે ફાળવણી કરવાની હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો