કેજી બેસિન કૌભાંડના વિરોધમાં ધરણાં – પ્રદર્શન
Home / સમાચાર / કેજી બેસિન કૌભાંડના વિરોધમાં ધરણાં – પ્રદર્શન
જી.એસ.પી.સી. – કે.જી બેસીન કૌભાંડમાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે જ સંડોવાયેલા હોઈ આ બાબતની તપાસ સુપ્રિમ કોર્ટના મોનીટરીંગ હેઠળ ખાસ તપાસટીમ મારફત કરાવવા અને જવાબદાર સામે ફોજદારી પગલાં ભરવા કોંગ્રેસ પક્ષે રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગરોમાં દેખાવો-ધરણાં-પૂતળાદહનનો કાર્યક્રમ કર્યો હતો.