કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ રાજ્યના પોલીસ વડાને પત્ર : 06-10-2018
- સત્તા ટકાવી રાખવા ભાજપ સરકાર પોલીસતંત્રનો સતત દુરુપયોગ કરીને રાજ્યમાં ભય અને ડરનું વાતાવરણ ઉભું કરે છે
- પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપનીઓ ૧૬૦૦૦ કરોડ રૂપિયા પ્રીમીયમ પેટે વસુલીને ખેડૂતોને માત્ર ૪૦૦૦ કરોડ રૂપિયા ચૂકવીને ૧૨૦૦૦ કરોડ રૂપિયાની લુંટ-નફાખોરી કરી
- ગોડાઉનો સળગ્યા તે અટકાવવા માટે પોલીસ સુરક્ષા આપી હોત તો સરકારી તિજોરીના પ્રજાના નાણા ૪૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ અટકાવી શકાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ રાજ્યના પોલીસ વડાને પત્ર લખી પાક કાપણી અખતરાની કામગીરીમાં પોલીસ રક્ષણ ફાળવવા કરેલી માંગણી સામે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પોલીસતંત્રના સતત દુરુપયોગ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો