કિસાન સેલ નિમણૂંક : 08-06-2018
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ તાત્કાલિક અસરથી જાણીતા ખેડૂત આગેવાન અને વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો