“કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ….. : 05-08-2021
- પોતાની જાતે “સંવેદનશીલ સરકાર” કહી ખેડૂતોને ખતમ કરી સરકારી ખર્ચે “કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ…..
ગુજરાતમાં 1 કરોડ પચીસ લાખ સર્વે નમ્બરમાં ખોટી જમીન માપણી કરી જમીનોના નકશાઓ બદલી નાખ્યા, એકની જમીન બીજાના નામે કરી દીધી ભૂલ સુધારણા અરજીના નામે વધારે બગાડી એના પર આ ભૂલો ક્યારેય ન સુધરે એવો 7/8/2020 નો પરિપત્ર કરી પૈકી પાનિયા અલગ ન થાય, વારસાગત ભાગમાં 7/12 અલગ ન થાય તેવો કારસો કર્યો એટલે ખેડૂત સન્માન દિવસ ઉજવો છો ?????
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો