કિસાન સંઘે અને ભાજપા સરકારે ભેગા મળીને કુલડીમા ગોળ ભાંગ્યો …. મનહર પટેલ : 09-10-2022
- ૨૫ વષઁથી ખેડુતોની ઠેકેદારી કરતી સંઘ સંચાલિત કિસાન સંઘ કયારેય ખેડુતોના પ્રશ્નો માટે પરીણામ સુધી લડતી નથી…
- કિસાન સંઘ ચુંટણી સમયે ગુજરાત સરકાર સામે ખેડુતાના પ્રશ્ને શુરા બને પરંતુ પરિણામલક્ષી એક પણ સંઘષઁ કરેલ નથી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો