કિસાન કોંગ્રેસ – ભાજપ સરકારની ખેડૂત વિરોધીનિતી – રસ્તા રોકો ચક્કાજામ કાર્યક્રમ : 16-06-2017

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખશ્રી વિરજી ઠુમ્મર, ધારાસભ્યશ્રી પરેશ ધાનાણી, હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને ૮ કલાક પણ વિજળી મળતી નથી અને જે વિજળી મળે છે તે મોંઘી અને રાત્રે આપવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note