“કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા” : 28-04-2017
- દરિયાઈ રસ્તે યોજનારી નવસર્જન “કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા”ના તા. ૩જી મે, ૨૦૧૭ ના રોજ કચ્છ-માંડવી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રસ્થાન કરાવશે.
- યાત્રાના રૂટ ઉપર નાના-મોટા ૩૦ જેટલા બંદરો પર યોજાનારી “સાગર ખેડૂ જનસભા” ને શ્રી અશોક ગેહલોત, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી મધુસૂદન મિસ્ત્રી, શ્રી શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો સંબોધશે.
- સમગ્ર બોટ યાત્રામાં માછીમાર આગેવાનો સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા જોડાશે.
- તા. ૧૨ મી મે, ૨૦૧૭ ના રોજ ૧૬૦૦ કિ.મી. ની બોટ યાત્રાને વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે યોજાનાર “સાગર ખેડૂ જનસભા” કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ સંબોધન કરશે અને કાર્યક્રમનું સમાપન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો