કાર્યકારી પ્રમુખ : 16-09-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માનનીયશ્રી રાહુલ ગાંધીજીની સંમતિથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ડૉ. તુષારભાઈ ચૌધરી, શ્રી પરેશભાઈ ધાનાણી, ડૉ. કરશનદાસ સોનેરીની તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note