“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન : 04-06-2018

  • કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી
  • કોંગ્રેસ પક્ષ દ્વારા સતત તેરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
  • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક કોંગ્રેસ પક્ષની વેબસાઈટ www.gujaratcongress.in અને www.careerpath.info પરથી વિના મૂલ્યે ડાઉનલોડ થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Karkirdina_Umbare_2018 _ BOOK