“કારકિર્દીના ઉંબરે ધોરણ – ૧૨ પછી શું” ના સંપાદક ડૉ. મનિષ દોશીએ ગુજરાત વડી અદાલતના એડવોકેટ શ્રી નિકુંજ બલરના માધ્યમથી કાનૂનિ નોટિસ : 20-09-2017
ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા અને ભાજપના પોરબંદરના શ્રી રામભાઈ જાડેજા, શ્રી ચંદ્રેશભાઈ સામાણી દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૨ વર્ષથી પ્રકાશિત “કારકિર્દીના ઉંબરે ધોરણ – ૧૨ પછી શું?” પુસ્તકની તમામ માહિતી – વિગતોની ઉઠાંતરીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશિત “કારકિર્દીના ઉંબરે ધોરણ – ૧૨ પછી શું?” ના સંપાદક ડૉ. મનિષ દોશીએ ગુજરાત વડી અદાલતના એડવોકેટ શ્રી નિકુંજ બલરના માધ્યમથી કાનૂનિ નોટિસ આપીને તાત્કાલિક આ બાબતે જવાબ આપવા માટે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો