કલાકારો માટે રાજકીય કલા-કારીગીરી વિના રંગભૂમિના દ્વાર ખોલી આપોઃ કોંગ્રેસ : 21-08-2021
- કલાકારો માટે રાજકીય કલા-કારીગીરી વિના રંગભૂમિના દ્વાર ખોલી આપોઃ કોંગ્રેસ
- સત્તા માટે નાટક મંડળી બની ગયેલી ભાજપ સરકાર ગુજરાતનું ગૌરવ વધારતાં કલાકારોની કલા– કસબ જીવંત રાખવા સંવેદના દાખવેઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનાં કારણે મનોરંજન જગત બંધ થવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અનેક કલાકારો પોતાના કલા – કસબ રજૂ કરી સન્માનપૂર્વક જીવી શકે તેવી સંવેદના દાખવવાની અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો