કપાસની ખેતીના જનક Dr C T Patel ને ખેડુતો ઓળખે અને જરુર વાંચે…- મનહર પટેલ : 12-07-2022
- કેન્દ્ર સરકાર પાસે મારી માંગ છે કે Dr C T Patel ને મરણોત્તર “પદ્મવિભુષણ” નુ સન્માન આપી નવાજવામા આવે અને ચાર પૈકી એક કૃષિ યુનિવસિઁટીના સાથે Dr CT Patel નુ નામ જોડવામા આવે. – મનહર પટેલ
- કપાસની સંકર-4 કપાસના જનેતા – ચંદ્રકાંત ટી પટેલ (1917-1990) ગઇ કાલે તા.૧૧.૦૭.૨૦૨૨ ના રોજ તેમના જન્મ દિવસે તેમને સ્મરણ કરી પુષ્પાંજલી અને ભાવાંજલી અપિઁએ… – મનહર પટેલ
- કપાસની ખેતીના જનકDr C T Patel ને ખેડુતો ઓળખે અને જરુર વાંચે…- મનહર પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો