કથળતી જતી કોલ ડ્રોપીંગ સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી બીલદરમાં ૫૦ ટકા રાહત આપો : 26-09-2015

  • કથળતી જતી કોલ ડ્રોપીંગ સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી બીલદરમાં ૫૦ ટકા રાહત આપો

ગુજરાત કોંગ્રેસના ઈકોનોમિક એફેર્સ કમિટી ચેરમેન નીતિન શાહ જણાવે છે કે, દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી ઉત્તરોત્તર કોલ ડ્રોપીંગ અને નેટવર્કિંગની ગુણવત્તા કથળતી જાય છે. તથા “જે નેટવર્કિંગનો ઉપયોગ સત્તામાં આવવા માટે કર્યો હતો તે જ નેટવર્કિંગ સીસ્ટમ આંદોલનકારીઓ ઉપયોગ કરે છે તે ડરથી વારંવાર નેટવર્ક કર્ફ્યું જાહેર કરે છે, તે પણ બંધ કરવામાં આવે તે જરૂરી છે.” આપણો દેશ ઉત્સવપ્રિય છે અને નવરાત્રી, દુર્ગાપૂજા તથા દિવાળી જેવા અગત્યના તહેવાનોમાં કોલ ડ્રોપીંગ અને નેટવર્કિંગ ગુણવત્તા સુધારવામાં નહિ આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note