કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ ધારણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર પાઠવ્યું

કચ્છમાં થયેલા ભારે વરસાદ બાદ વહીવટી તંત્રને ઢંઢોળવા અને સરકાર પાસે પૂરગ્રસ્તોના વિશેષ પેકેજની માગણી કરવાના આશયથી યોજાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા કરવામાં આવ્યા હતા. અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.