ઓવૈસીની પાર્ટીના અમદાવાદનાં એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત : 18-05-2022
- ઓવૈસીની પાર્ટીના અમદાવાદનાં એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ કરીને હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણી દુભાવી છે તે ઘટનાને શાંતિ સદ્દભાવનામાં આસ્થા રાખતા નાગરિકો વખોડે છે તમામ ધર્મોની આસ્થાનું આદર અને સન્માન કરવું આપણી જવાબદારી છે.
આવી પોસ્ટ કરનારા અસામાજિક તત્વો ગુજરાતમાં કોમી એખલાસ અને સૌહાર્દ નું વાતાવરણ બગાડવા માટે આવા બિનજરુરી અને ઉશ્કેરણીજનક કૃત્યો કરતાં હોય છે તેમને હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરફથી જાકારો આપવો જરૂરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો